ઓનલાઇન પેમેન્ટ માટેની અગત્યની સુચનાઓ : -
- (i)ઓનલાઇન પેમેન્ટ કરતાં પહેલા Online
Payment Instruction/HELP વાંચવી જરૂરી છે.
- (ii) Online Payment નો ઉપયોગ કરીને Fees ચુકવ્યા બાદ ઓનલાઇન ઇ-રિસીપ્ટ (E-Receipt) મળવાથી આપનું ચૂકણવું (Payment) અને અરજી માન્ય ગણાશે.
નવું TRANSACTION કરતાં પહેલા Online Payment Receipt ના ઓપ્શન માં જઈને ઓનલાઇન પેમેન્ટની ઇ-રિસીપ્ટ ચેક કરી લેવી. કોઈ કારણસર તમારા બેન્ક અકાઉંટ માથી પૈસા ડેબિટ થયા બાદ ઇ-રિસીપ્ટ ના મળે તો ડેબિટ થયેલ પૈસાના REFUND માટે GPSC/બેન્ક નો સંપર્ક કરવો.
- (iii) Online Payment નો ઉપયોગ કરવા માટે ઇન્ટરનેટ કનેક્ટીવીટી સારી(High) અને સદંતર(Continuous) હોવી જરૂરી છે.
- (iv) ચલણ પ્રિંટ કરતી વખતે Printer Settings માં A4 Size & Portrait Layout સેટ કરવુ
- (v) In case of any query you may please contact GPSC at +91 79 232 58980